છેલ્લા થોડાં વર્ષોથી સારા વરસાદે ગુજરાતની ખેતી ને લાભ કર્યો છે
આ લખાય છે ત્યારે ભર ઉનાળામાં આવેલું આ ચક્રવાતી મોચા નામનું વાવાજોડું આંદામાન નિકોબાર અને બાંગ્લાદેશ માટે નુકશાનકારક સાબિત થશે તેવું અનુમાન થાય છે પરંતુ તમે આ વાંચતા હશો ત્યારે તે કદાચ દમણ ઉપરથી પસાર થઈ ગયું હશે આપણે નબળું પડીને પસાર થાય તેવી આશા રાખીયે જેથી તેના લીધે નુકશાન ઓછું થાય . ભર ચોમાસામાં […]
છેલ્લા થોડાં વર્ષોથી સારા વરસાદે ગુજરાતની ખેતી ને લાભ કર્યો છે Read More »


