કપાસના સમાચાર પહેલા ડુંગળીની વાત

આ વર્ષે ડુંગળીની બઝાર એમજ રહી ડુંગળીની ખેતીમાં બહુ કઈ લાભ ખેડૂતોને મળ્યો નહિ. ડુંગળીની બઝાર સતત ઢીલી રહી . સમાચાર છે કે નાફેડ 15 મેં 2023 આસપાસ બફર સ્ટોક માટે બઝારમાંથી ડુંગળી ખરીદશે જેથી ઉપભોક્તાઓને વ્યાજબી ભાવે જરૂર પડે ત્યારે ડુંગળી મળી રહે. કર્ણાટકમાંથી આ વર્ષે કેરીની નિકાસ બાંગ્લાદેશ અને અમેરિકામાં થશે એવા વાવડ […]

કપાસના સમાચાર પહેલા ડુંગળીની વાત Read More »