પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર

આપણે ત્યાં ઓર્ગનિક ખેતી , પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર ખોલવાની જરૂર છે , આપણે ત્યાં સેલડ માં ખવાતા પત્તા ભાજી વાળી એક્ઝોટિક શાકભાજી મોટા શહેરોમાં ગ્રીનહાઉસ માં હાઇડ્રોપોનીક્સ દ્વારા ઉગાડીને સેલડ બોક્સ તરીકે મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરો મા વેચવાનું શરુ થયું છે . અમેરિકા માં તાજેતરમાં અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસન નાના ધંધાના પ્રોત્સાહન […]

પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર Read More »