સોયાબીન : સોયાબીનનું પ્રોસેસિંગ કેમ જરૂરી?

સોયાબીનની અનેક ગુણવત્તાપૂર્ણ પેદાશો બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછોછે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીનનો ઉપયોગ સીધે-સીધો કરી શકાતો નથી. આહારમાં તેનો સીધો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક વિરોધી તત્વ શરીરને નુકસાન કરે છે. આથીજ સોયાબીનને ઉપયોગમાં લેતાં પહેલાં તેમાં રહેલા પોષક વિરોધી તત્વોને દૂર કરવા આવશ્યક જ નહી […]

સોયાબીન : સોયાબીનનું પ્રોસેસિંગ કેમ જરૂરી? Read More »