નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે

આ બધા નિંદણને દૂર કરવા કેવી રીતે ? કૃષિ વૈજ્ઞાનિકશ્રી બી.ડી. પટેલ જણાવે છે તે ફરી તમારી ડાયરીમાં ટપકાવી લ્યો કે નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે જેવી કે હાથથી નિંદામણ, ખેડ કે આંતરખેડ, યોગ્ય પાક પઘ્ધતિ પાકની ફેરબદલી, જૈવિક પઘ્ધતિ, રાસાયણિક પધ્ધતિ એટલે કે નિંદામણનાશકના છંટકાવ દ્વારા અથવા સોઈલ સોલરાઈઝેશન દ્વારા. સોઈલ સોલરાઈઝેશન શું છે […]

નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે Read More »