ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન

અલનીનો હોય કે લા નેનો આપણે વાવાજોડા રૂપે કુદરતનો પ્રેમ વર્ષે છે આ લખાય છે ત્યારે પણ સર્વત્ર સારા વરસાદની આગાહી છે. મરચીના રોપમાં પાણી ફરી જતા ફેર રોપ કરવો પડે તેવી સ્થિતિ છે, કપાસ અને મગફળીમાં થોડું નુકશાન થયાના સમાચાર છે પણ વરસાદ અને પાણી આપણા માટે વરદાન હોવાથી આપણે તે પણ ખમી લેશું. […]

ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન Read More »