ખેતરની વાત : ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ
આપણા પાકને જરૂરી ખાતર નાઈટ્રોજન-ફોસ્ફરસ અને પોટાશ પછીનું મહત્વનું તત્વ કોઈ હોય તો તે છે ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ. સલ્ફર બઝારમાં હવે દાણાદાર સ્વરૂપે મળે છે. આ એક ખાસ પ્રકારની માટી એટલે કે બેન્ટોનાઈટ સાથે મિક્સ કરેલું હોવાથી જમીનમાં નાખીયે ત્યારે બેન્ટોનાઇ ને લીધી સ્લો રિલીઝ થવાથી છોડને સલ્ફર સહેલાઇથી પ્રાપ્ત થાય […]
ખેતરની વાત : ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ Read More »


