કાંગ એટલે ફોકસટેલ મિલેટ

કાંગ એ વિશ્વના સૌથી જૂના હલકા ધાન્યપાકમાંનો એક પાક છે. આ પાકને અંગ્રેજીમાં ફોકસટેલ મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એશિયા, આફ્રિકા અને અમેરિકાના લગભગ ૨૩ જેટલા દેશોમાં તેની ખેતી થાય છે. તે સ્વ-પરાગિત અને ટૂંકા ગાળાનો પાક છે, જે માનવ વપરાશ માટે ખોરાક તરીકે વપરાય છે, તેનો ઉપયોગ સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને […]

કાંગ એટલે ફોકસટેલ મિલેટ Read More »