હવે જિનેટિકલ મોડીફાઇડ રાયડો આવવાનો છે

રોટરી ઇન્ટરનૅશનલ દ્વારા આખા વિશ્વમાં પોલીઓની રસી માટે અનુદાન આપીને વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાનું બીડું રોટરીએ જડ્પ્યું છે, આખા વિશ્વમાં રોટરી પોલીઓની રસી પહોંચાડે છે. ભારત પણ એમનું એક છે. આજે ફક્ત બે દેશો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિવાય આખા વિશ્વમાંથી પોલિયોને નાબૂદ કરવામાં મદદ મળી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જૂની પોલીઓની રસીમાં મ્યુટેશન થયું […]

હવે જિનેટિકલ મોડીફાઇડ રાયડો આવવાનો છે Read More »