લીંબુ વર્ગના ફળોમાં પોષક તત્વો આપવાનો ફાયદો
લીંબુ વર્ગના ફળઝાડના પાકોમાં જમીનમાં જસત તત્ત્વની ઉણપને લીધે પાનની નસો લીલી રહે છે, પરંતુ બે નસો વચ્ચેનો ભાગ પીળા રંગનો જોવા મળે છે. ખેડૂતો તેને ‘પીળીયા’ રોગથી ઓળખે છે. તે માટે ૧૦ લિટર પાણીમાં ૫૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળી ૩૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવાની ખેડૂતોને સલાહ આપવામાં આવે છે. ઘણી વખત પાણીની ખેંચ […]
લીંબુ વર્ગના ફળોમાં પોષક તત્વો આપવાનો ફાયદો Read More »



