તમારી પાસે થ્રીપ્સના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો.

જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો. દા.ત. સાંજે તમે સુવા જાવ ત્યારે થોડું ઠંડુ વાતાવરણ હતું. અડધી રાત્રે ઓઢેલું કાઢી નાખવાનું મન થાય તો તમે ફળિયામાં આવજો જો વાદળા હોય તો આ સમય થ્રીપ્સને ઈંડા મુકવાનો […]

તમારી પાસે થ્રીપ્સના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો. Read More »