September 4, 2023

એગ્રીલેન્ડ ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ

સ્માર્ટપોટાશ એ રેડ આલ્ગી માંથી મેળવેલ કુદરતી પોટાશ અને સલ્ફર- પાણીમા દ્રાવ્ય છે. તે જૈવિક રીતે ઉપલબ્ધ- જે છોડની ચયાપચયની પ્રક્રિયામા સક્રિય રીતે ભાગ લે છે. ઓર્ગેનિક પોષક તત્વો પુરા પાડે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે તેથી છોડની વૃધ્ધિ કરે છે અને વિપરીત પરિસ્થિતિમા શક્તિ પુરી પાડે છે. સ્માર્ટપોટાશના વપરાશથી ફ્રુટનું વજન અને ગુણવત્તા […]

એગ્રીલેન્ડ ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે તમારે તો હજુ સારું છે કે તમને જમીનમાં રહેલા વ્હાઈટ ગ્રબ-મુંડા અથવાતો સફેદ ધૈણ નથી આવ્યા. આ વર્ષે કેવું વાતાવરણ રહ્યું ખબર નહિ. અમારા મગફળીના મૂળ-પોપટા વધુ ખાય જાય તેવા

ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો Read More »