દૂધમાં ફેટ વધારવા પોષણ યુક્ત નવીન ચારો પશુ ને ખવડાવવો.
● વરસાદ ઓછો પડ્યો છે, જે વિસ્તારમાં પશુ પાલન થાય છે તે વિસ્તારમાં પશુના ચારાની વ્યવસ્થા અને આયોજન કરવું પડશે. પશુ ચારા માટે આપણે પહેલા દેશી જુવાર, વાઢવાળી લાલ જુવાર, દેશી મકાઈ, જીંજવો અને નેપિયર વાવેતર કરતા હતા હવે. આપણે જો દૂધ ઉત્પાદન વધારવું હશે , પશુને તંદુરસ્ત રાખવા હશે ,દૂધમાં ફેટ વધારવા હશે તો […]
દૂધમાં ફેટ વધારવા પોષણ યુક્ત નવીન ચારો પશુ ને ખવડાવવો. Read More »


