પાક સંરક્ષણ : કપાસમાં ફૂલો ખારવા / જિંડવા ફાટવા
કપાસના ફૂલો તેનો સમાન્ય દેખાવ ગુમાવે છે અને ફૂલની પાંખડીઓ ગુલાબના ફૂલની માફક બીડાયેલી જોવા મળે છે. તેને ‘રોઝેટ ફલાવર’ કહે છે. આવું ગુલાબી ઈયળને લીધે થતુ હોય છે. આવા ફૂલની પાંખડીઓ ખોલતાં તેમાં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે છે. કેટલીક વખત કપાસના જીંડવા કસમયે (અપરીપકવ અવસ્થાએ) ફાટી જતા હોય છે. શરૂઆતમાં ખોરાક કે પાણીની […]
પાક સંરક્ષણ : કપાસમાં ફૂલો ખારવા / જિંડવા ફાટવા Read More »


