અળસિયું આપણી જમીનને ખેડે છે
ખેડૂતો અને બગીચા ધારકોનું ગમતું અળસિયું આપણી જમીનને ખેડે છે સમગ્ર વિશ્વમાં રહેલા અળશિયાને લીધે 140 મિલિયન ટન આનાજ, ફળો, શાકભાજીનો પાક આપણને મળે છે તેવું અનુમાન કરનાર ઇકોલોજિસ્ટ શ્રી હેલન ફિલિપ કહે છે કે અળશિયાને લીધે જમીનની ગુણવત્તા જે સુધરે છે તેના લીધે વિશ્વના લોકોને ખોરાક મળે છે. કુદરતીની આ દેન છે. ઇકોલોજિસ્ટ દ્વારા […]
અળસિયું આપણી જમીનને ખેડે છે Read More »


