અળસિયું આપણી જમીનને ખેડે છે

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ખેડૂતો અને બગીચા ધારકોનું ગમતું અળસિયું આપણી જમીનને ખેડે છે સમગ્ર વિશ્વમાં રહેલા અળશિયાને લીધે 140 મિલિયન ટન આનાજ, ફળો, શાકભાજીનો પાક આપણને મળે છે તેવું અનુમાન કરનાર ઇકોલોજિસ્ટ શ્રી હેલન ફિલિપ કહે છે કે અળશિયાને લીધે જમીનની ગુણવત્તા જે સુધરે છે તેના લીધે વિશ્વના લોકોને ખોરાક મળે છે. કુદરતીની આ દેન છે. ઇકોલોજિસ્ટ દ્વારા 9212 સ્થળોએ 57 દેશોમાં અળશિયાના લાભ વિષે સંશોધન કર્યું છે. અળશિયાને અર્થવર્કર પણ કહેવાય છે. આપણી જમીનમાં અળસિયાનું પ્રમાણ વધારવું હશે તો જમીનમાં વપરાતા રાસાયણિક તત્વો નું પ્રમાણ ઘટાડવું પડશે અને જમીન અને અળસિયાને નુકશાન ન કરતી પ્રોડક્ટ વાપરીને અળસિયાનું સંરક્ષણ કરવું પડશે .

Tags

Share this post: