November 1, 2023

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ? મને ખબર છે તમારો જવાબ ના છે તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી […]

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5 Read More »

ટીનના ડબ્બાથી અવાજ કરવાથી જંગલી પશુ દુર રહે છે.

ખાલી ટીન બોક્સ પર જાડા લોખંડનો નટ-બોલ બાંધવામાં આવે છે અને તેને વાંસની લાંબી લાકડી વડે ઉપરના છેડે બાંધવામાં આવે છે. પવનને કારણે, નટ-બોલ ટીન બોક્સને ફ્ટકારે છે, જે અવાજ કરે છે અને પ્રાણીઓ ડરના કારણે ખેતરથી દૂર રહે છે

ટીનના ડબ્બાથી અવાજ કરવાથી જંગલી પશુ દુર રહે છે. Read More »