લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?
લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ? ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં જોઈને નવા વરસે ઉત્તમ ખેતી માટે કૃષિ વિજ્ઞાનને ભેરે લઈને નફાકારક ખેતીની વેજ્ઞાનિક વાત ફોન ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ. ફોનની વાત છે ત્યારે ફોનનું ટુણટુણીયું હવે તો બધાના ખીસામાં વાગે […]
લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ? Read More »

