November 20, 2023

મરચી માં નીંદણ નિયંત્રણ 

* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આર્બોહવા પરિસ્થિતિ-૨) માં મરચીનો પાક ઉગાડતા ખેડૂતોને આ પાકમાં ફેરરોપણી બાદ ૨૦,૪ અને ૭૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે. પરંતુ જ્યાં મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં પાકની ફેરરોપણી પહેલાં હેકટર દીઠ પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા. અથવા ઓકઝાડયેઝોન ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક દવાનો છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૪૫ દિવસે હાથ […]

મરચી માં નીંદણ નિયંત્રણ  Read More »

મરચીના ભૂકીછારામાં કઈ નવી દવા બઝારમાં મળે છે? 6

દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો , યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય મોડું કરશો તો નીચેની

મરચીના ભૂકીછારામાં કઈ નવી દવા બઝારમાં મળે છે? 6 Read More »