મરચીના રોગની પરખ કરવી હોય તો ખેડૂતો કઈ કઈ બાબતો વિષે વિચાર કરવો જોઈએ ?

મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ? છોડ સુકાતો નથી ને ? પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ? ટપકા કેવા છે? વાયરસના લક્ષણ છે ? પાંદડા કેવી રીતે વળ્યા છે ? પાંદડા તાંબાવર્ણતો નથી થયાને ? વગેરે પ્રશ્નો થવા જોઈએ. પૂછતાં પંડિત થવાય 400 x 90 ——xxxx——

મરચીના રોગની પરખ કરવી હોય તો ખેડૂતો કઈ કઈ બાબતો વિષે વિચાર કરવો જોઈએ ? Read More »