મરચીના વધુ ઉત્પાદન માટે ખેડૂતોએ શું નવીન પગલાં લીધા ?

મરચીની ખેતીની વાત કરીયે તો આપણા ગોંડલ વિસ્તારના મરચાની ક્વાલિટી એટલી સારી થાય છે કે આખા દેશમાંથી વેપારીઓ ગોંડલ યાર્ડમાંથી મરચી ખરીદવા આવે છે . આપણા ગોંડલ યાર્ડમાં અધધ મરચી આવતી હોવા છતાં આ વર્ષે ખેડૂતોને મરચીની ખેતીમાં એકંદરે સારા ભાવ મળ્યા છે . આવતા વર્ષે મરચીનું વાવેતર ટકી રહેશે એટલે આ વર્ષની ખેતીમાં મરચીના […]

મરચીના વધુ ઉત્પાદન માટે ખેડૂતોએ શું નવીન પગલાં લીધા ? Read More »