કુદરતની કેડીએ : પ્રાણી જગતની ઊંઘનું અવનવું
માનવ સમાજની મોટા ભાગની સંખ્યાને 6 થી 8 કલાકની ઊંઘ દ્વારા અંગને આરામ મળી, મનને શાંતિ અને તનને તાજગી અનુભવાતી હોય છે. હા, અન્ય બાબતોની જેમ ઓછી વધુ બંને બાજુની ઊંઘ બાબતે પણ અપવાળી લોકો મળી આવતા હોય છે.
કુદરતની કેડીએ : પ્રાણી જગતની ઊંઘનું અવનવું Read More »


