2050 સુધીમાં ફૂડ લેબમાં કેમ પેદા ન થાય ?

મનુષ્યનો પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે જોઈએ જરૂરી લિપિડ એટલે કે ફેટ અને ઓઇલ , પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, વિટામિન, મિનરલ અને પાણી. આ બધું લેબમાં કે ફેકટરીમાં બને તેવું વૈજ્ઞાનિકો નવુજ હટકે વિચારી રહ્યા છે એ લોકો વિચારે છે કે 2050 સુધીમાં ફૂડ લેબ માં કેમ પેદા ન થાય ? અંતે તો મનુષ્યને જીવવા માટે જરૂરી પ્રોટીન […]

2050 સુધીમાં ફૂડ લેબમાં કેમ પેદા ન થાય ? Read More »