કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા ડ્રોન દીદી પ્રોજેક્ટ

કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા . આ ડ્રોન ચલાવવાની મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી સાથે આ ડ્રોન ખેતીમાં દવા છંટકાવ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી આખા દિવસમાં 30 એકર વિસ્તારમાં દવાનો સફળતાપૂર્વક છંટકાવ થઈ શકશે […]

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા ડ્રોન દીદી પ્રોજેક્ટ Read More »