ખેતીની નવી નવી માહિતી સંયુક્ત રીતે ખેડૂતો સુધી પહોંચાડવા આ કંપનીએ એમઑયું કર્યા.
ખેડૂતને વૈજ્ઞાનિક માહિતી સમયસર અને સચોટ રીતે મળી રહે તે માટે આઈ.સી.એ.આર. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ પુસા દિલ્હી અને ભારતની પ્રખ્યાત અને જાપાનના કોલિબ્રેશનમાં ગ્રીન પેસ્ટીસાઈડ બનાવતી જાણીતી કંપની ધાનુકા એગ્રીટેક લિમિટેડ દ્વારા તાજેતરમાં એમઓયુ થયું આઈસીએઆર અને ધાનુકા મળીને ખેતીની નવી ટેકનોલોજીની માહિતી ભારત વર્ષના હજારો ખેડૂતોને સરકારી ખેતી વિભાગ અને […]
ખેતીની નવી નવી માહિતી સંયુક્ત રીતે ખેડૂતો સુધી પહોંચાડવા આ કંપનીએ એમઑયું કર્યા. Read More »


