મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે.

યોગેશભાઈ નાથાભાઈ રપાટા મુ. ડૈયા તા. ગોંડલ, રાજકોટ મો. ૯૯૦૪૪૦૧૫૭૫ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત મને ખુબ સારી લાગી કેમ કે નબળી જમીન અને પાણી રોકાયેલ ખેતરમાં પણ બહુ સારી ઉભી રહે છે અને રોગ જીવાત આવતા નથી. મારે તો આવતા વર્ષે આજ ડ્રિઝલ પ્રતિમા વાવવી છે. […]

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે. Read More »