મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીની જાતમાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે.

શૈલેષભાઈ ગુજરાતી મુ. તરકસર, તા. જામકંડોરણા જી. રાજકોટ મો. ૯૫૧૨૯ ૩૯૯૧૯ હું છેલ્લા બે વર્ષથી વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગી નું વાવેતર કરું છું આ જાતમાંથી મને ખુબ સારું ઉત્પાદન ઓછા ખર્ચમાં મળ્યું છે અને મારા ગામના તથા આજુબાજુના ગામના ખેડૂતો મારી મરચી જોવા આવતા. તેઓ મરચી જોઇને બહુ ખુશ થયા એમણે એવું કીધું કે […]

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીની જાતમાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. Read More »