ખેતીમાં માહિતી અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ
આજનો યુગ ટેકનોલોજીનો છે, આ બાબત આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. કૃષિને મજબૂત અને ટકાઉ બનાવવા માટે જ્ઞાન આધારિત ખેતી પદ્ધતિઓને વિકસિત કરવા માટે આઇસીટી ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાની એક મોટી ઝુંબેશ શરૂ કરવી પડશે. જે માટે નીચેના મુદ્દાઓ પ્રમાણે પગલાં લેવા પડશે. • બજાર અને વેરહાઉસના પ્રવર્તમાન ભાવની માહિતી માટે ‘એગમાર્ક નેટ’નો ઉપયોગ કરવો. • […]
ખેતીમાં માહિતી અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ Read More »


