યુનિવેજની અમિતા અને અનિતા મરચીમાં આ વર્ષે 10 મણ વધુ મરચા પેદા કરવા મરચીની પાઠશાળામાં જોડાવ
અમિતા અને અનિતા મરચીમાં આ વર્ષે 10 મણ વધુ મરચા પેદા કરવા મરચીની પાઠશાળામાં જોડાવ – દર 15 દિવસે મળશે મરચીના કૃષિ નિષ્ણાંતની સેવાનો લાભ લો ચાલો આ વર્ષે મરચીનું 10 મણ વધુ ઉત્પાદન લઈએ -ઓછા ખર્ચે વૈજ્ઞાનિક મરચીની ખેતી કરીયે બધા બીજ માં અમુક અમુક સારા ગુણો હોય છે , સૌથી મોટો ગુણ રોગપ્રતિકાર […]



