આજે તમને સમજાય છે કે ઝાડવા આપણા મિત્ર છે.

આજે આ કાળઝાળ ગરમીની વાત કરવી છે આપણી વાડીની જમીન , કૂવો ,બોર , પાઈપલાઈન કે પછી શેઢો આજે પોકારી પોકારીને કહે છે કે હે મારા દેવના દીધેલ ખેડૂત મિત્ર અને મારા ખેતરના ભાગીયા તમે આ ગરમ ગરમ લૂના સુસવાટા શું કહે છે તે સાંભળો. લૂ કહે છે કે તમે તમારાં સેઢે એક ઝાડવું રેવા […]

આજે તમને સમજાય છે કે ઝાડવા આપણા મિત્ર છે. Read More »