June 7, 2024

ઓજસ , યુનિ વેજ અમિતા , અનિતા – મરચી પાવડર (સુકા કરવા) કાશ્મીરી જાત

નુંન્હેમ કંપનીની ઓજસ મરચી સુકા મરચા કરવા માટે એટલે કે ખોખા કરવા માટે સારી છે કારણ કે તે ખુબ વજનદાર અને સારું ઉત્પાદન આપે છે. તમે ભલે કોઈ પણ મરચી જાત લઇ લીધી હોય પણ આ વર્ષે થોડું ઓજસ અને યુનિ વેજ અમિતા અને અનિતા તમને મળે તો લાભ લેજો, આપણા ગ્રુપ નું મિશન છે […]

ઓજસ , યુનિ વેજ અમિતા , અનિતા – મરચી પાવડર (સુકા કરવા) કાશ્મીરી જાત Read More »

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ?

માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ કે કેરડા-કેતકી હોય કે હોય ભલેને હાથલિયો થોર ! અરે, ખરખોડી-લાંપડું કે લજામણી-બધાં ગણાય ‘વનસ્પતિ’ જ, પણ પ્રકૃતિએ બધાના સંકટ સામે ઝઝૂમવાની તાકાત દરેકને અલગ અલગ પ્રકારનું દીધું છે. કુદરતે

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ? Read More »