બીજ પૂરેપૂરું ઉગે એ માટે શું કરવું?

જમીનમાં યોગ્ય તરેહ બેઠેલ હોય તો જ વાવણી કરીએ.. કોરાભીના-બાકાસીયા ભીનામાં વાવણી કદિ ન કરવી.. વાવતી વખતે જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની માટીથી ઢંકાઇ જાય, તેના પર માપસરના દળે જ માટી પડે અને સહેજ દબાણ પણ મળી જાય, કે જેથી બધા બીજ ને પૂરતો ભેજ મળી રહે તેવું જોવું બીજની વાવણી કરી […]

બીજ પૂરેપૂરું ઉગે એ માટે શું કરવું? Read More »