હળદરની વિવિધ જાતો
કર્ક્યુમા લોન્ગા : ભારતમાં સૌથી વધારે ઉગાડવામાં આવતી લોન્ગા પ્રકારની હળદર તરીકે ઓળખાય છે કર્ક્યુમા એરોમેટીકમ : તેમાં રહેલા તેલને કારણે અનોખી સુગંધ આવે છે જેને કારણે તે લોકપ્રિય છે કર્ક્યુમા અમાડા રાઈઝોમમાં કાચી કેરીની સુગંધ અને સ્વાદ આવે છે અને લોકપ્રિય રીતે આંબા હળદર તરીકે ઓળખાય છે. તેમજ તેનો ઉપયોગ અથાણાં બનાવવા માટે થાય […]


