છંટણી

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં બે ઝાડ વચ્ચેનું અંતર ઓછું હોવાથી નિયમિતપણે છંટણી કરવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે વાડીમાં બે ઝાડ વચ્ચેનું અંતર તેમજ ઉત્પાદકતા જાળવી રાખવા માટે દર વર્ષે ફળ ઉતાર્યા પછી તરત જ ડાળીની ટોચથી ૧૫-૨૦ સે.મી. અંદરથી છંટણી કરવી જરૂરી છે. આંબામાં ઘનિષ્ટ અથવા અતિ ઘનિષ્ટ વાવેતર કરેલ હોય […]

છંટણી Read More »