“સૂર્યનો પ્રકાશ” ખેતીપાકોને મદદ કરે ?

સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાનનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહ્યલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં સમાવી લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા શર્કરા-ગ્લુકોઝ એટલે કે “સત્વ” તૈયાર કરે છે. જેટલો સૂર્યપ્રકાશ આવે છે તે તમામનો […]

“સૂર્યનો પ્રકાશ” ખેતીપાકોને મદદ કરે ? Read More »