મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ.
ખાતરની વાત આગળ વધારીએ અને મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. મગફળીએ તેલીબીયાનો પાક છે તેથી તેમાં પોટાશની આવશ્યકતા વધુ છે. પોટાશ વિશે ઈન્ડિયન પોટાશ લી. એટલે આઈપીએલ જણાવે છે કે પોટાશ એટલે ચાર રસ્તે ઉભેલા ટ્રાફીક પોલીસ જેવું કાર્ય કરે છે. પોટાશ તત્વ ની ઉપલબ્ધી ન હોય તો અન્ય તત્વોનો ટ્રાફીક અસ્તવ્યસ્ત ચાલે અને જો તે […]
મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. Read More »


