દાડમમાં હસ્ત બહારની માવજત
દાડમના પાકમાં ત્રણ સિઝનમાં ફૂલ આવે છે. માટે આખું વર્ષ ફળો આવતા રહે છે. જો આ ફૂલો ડીસેમ્બર- જાન્યુઆરીમાં આવે તો તેને આંબે બહાર, જુન-જુલાઈમાં આવે તો તેને મૃગ બહાર અને સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવે તેને હસ્ત બહાર કહેવાય છે. દાડમમાં ત્રણે ૠતુમાં પાક લેવો આર્થિક તેમજ વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. આંબે બહારમાં ફળો ચોમાસાની શરૂઆતમાં આવતા […]
દાડમમાં હસ્ત બહારની માવજત Read More »


