જંતુનાશક દવાની ખરીદી સમયે રાખવાની કાળજીઓ

કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લાભકારી જીવાતો અને પર્યાવરણને નુકસાન ન કરતી હોય અથવા તો ઓછું નુકશાન કરતી હોય તેવી જંતુનાશક દવા કે નિંદામણ નાશક દવાની પસંદગી કરવી જોઈએ. જંતુનાશક દવા તેના અધિકૃત પરવાનેદાર (લાઈસન્સ હોલ્ડર) પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં અસર સમાપ્તિની તારીખ પછીની (એક્ષ્પાયરી તારીખ વાળી) દવાની ખરીદી ન […]

જંતુનાશક દવાની ખરીદી સમયે રાખવાની કાળજીઓ Read More »