શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ?
વાવણી પછી બધા જ નિરાંતમાં છે. શ્રાવણ મહિનો બેઠો છે એટલે ભક્તિનું પૂર આવ્યું છે . વરસાદને લીધે બધી મોલાત લીલીછમ્મ થઈ ગઈ છે બધા જ સારા બિયારણની પસંદગી કરીને ખુશ છે બધા બિયારણ સારી રીતે ઉગી બેઠા થઇ ગયા છે . આપણને ખબર છે કે આ એકવીસમી સદીમાં આવી રહેલી નવી નવી ટેકનોલોજી કુદકેને […]
શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ? Read More »


