ખેતીમાં વરસાદ

વાતાવરણમાં નીચેની સપાટીની ભેજવાળી હવા સૂર્યની ગરમીને લઈ ગરમ થતાં પાતળી અને હલકી બને છે. આ પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે. હવામાં ઉપર જઈએ તેમ તાપમાન અને દબાણ ઘટતું હોઈ વરાળ ઠારણબિંદુ તાપમાને વાદળમાં ફેરવાય છે. જો આ વાદળ ફરી ઉપર ગતિ કરે ત્યારે પાણીના મોટા બિંદુમાં પરિવર્તિત થાય છે. જે પાણીના બિંદુઓ […]

ખેતીમાં વરસાદ Read More »