ટીસ્યુકલ્ચર એ શું છે ?

આ બીજેત્તર વર્ધનની એક ઉત્તમ રીત છે. જે ઝાડ ખડતલતાં, ઉત્પાદકતા, રોગપ્રતિકારકતા જેવી બધી ઉત્તમ બાબતોમાં શ્રેષ્ઠ પુરવાર થયું હોય, તેના શરીરના કોઇપણ ભાગ-મૂળ, થડ, ડાળી, પાંદ, કે ફૂલમાંથી થોડો ટુકડો લઇ, તેને લેબોરેટરીમાં ખાસ માવજત આપી એક ટુકડામાંથી હજારો છોડ-બધા એક જ સરખા રંગે, રૂપે, લક્ષણે સમાનતા ધરાવતા, જાણે યુનીફોર્મ પહેરીને ઊભેલી સૈનિકોની બટાલિયન […]

ટીસ્યુકલ્ચર એ શું છે ? Read More »