વરસાદ પછીની માવજત -ભાગ- ૧૪
ફાયટોપથોરા : મરચીમાં પુષ્કળ મરચા આવે પછી અમારી મરચી સુકાઈ જાય છે? મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં તો પણ મરચી માં આવું થાય , બીજું કારણ આ અગાઉ આપણી ચેનલ માં વાત થયા મુજબ આપણી ખેતી પદ્ધતિને લીધે ગોંડલ વિસ્તારમાં […]
વરસાદ પછીની માવજત -ભાગ- ૧૪ Read More »


