વરસાદ પછીની માવજત – ૧૮
મરચીનો સુકારો – ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ? આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે. પિયત પાણીનું નિયંત્રણ અને જમીનનો નીતાર માટે સેન્દ્રીયતત્વો નો વપરાસ વધારો, પૂરું સડેલું કમ્પોસ્ટ વાપરવું , નહિ કે કાચુ . પાળા ઉપર મરચીની ખેતી કરો દવાની વાત કરીએ તો વરસાદ […]
વરસાદ પછીની માવજત – ૧૮ Read More »


