મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ?

હવે મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? તે સમજીએ, રોગકારકના ફેલાવામાં કોણ કોણ ભાગ ભજવે છે તે પણ સમજી લેવું જોઈએ. કોઈપણ રોગકારક જે તમારા ખેતરમાં આવ્યું છે તેને ફેલાવા માટે અનુકુળ વાતાવરણ અને સમય જોઈએ. રોગકારક તો જ ફેલાય જો તેને હોસ્ટ મળે એટલે કે મરચીના રોગ મરચીમાં ફેલાય કપાસમાં નહિ, એટલે […]

મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? Read More »