કુદરતની કેડીએ : માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ
માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ મલુ અને કલુ બંને પાકા મિત્રો. બંને જણા જંગલમાંથી લાકડાં કાપી લાવી, શહેરમwાં વેચી કાયમ ખાતે કુટુંબનું ગુજરાન ચલાવે. આખો દિવસ તો બંને કામમાં હોય, પણ સાંજ ટાણે બંને ભાઈબંધ પાદરને પીપળે બેસી હારે ચલમ ન પીવે ત્યાં સુધી એકેયને ચેન ન પડે.એક દિવસ મલુને જરા ઢીલો જોઈ […]
કુદરતની કેડીએ : માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ Read More »


