આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ?

ખેતીમાં ખર્ચ એકલાં રાસાયણિક ખાતરો આડેધડ ધબેડ્યે રાખીએ છીએ તે બંધ કરીએ કારણ કે જમીનની ફળદૃપતા-જીવન્તતા અને ઉત્પાદકતા એના હિસાબે ઘટી રહી છે. ”વધુ પાણી એમ વધુ ઉત્પાદન” રૂપી ખ્યાલનાં હિસાબે ઉપલા તળનાં મીઠાં પાણી ચૂસી લીધા પછી ઊંડેના નબળાં અને ખરાબ પાણી પવાયા પછી મોલાતો પિયતનો પ્રતિસાદ દેખાડતી જ બંધ થઈ ગઈ છે.અને ખર્ચ […]

આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ? Read More »