પશુ વીમો લેવાના ફાયદાઓ

પશુને આંશિક કે કાયમી ખોડખાપણ વાળા કિસ્સામાં આર્થિક ફાયદો થાય છે પશુ વીમામાં દર્શાવવામાં આવેલ કારણો મુજબના કારણથી પશુનું મૃત્યુ થાય તો તે કિસ્સામાં આર્થિક મદદ મળે છે. પશુનું વાઢકાપ (સર્જરી) દરમિયાન કે ત્યાર પછી મૃત્યુ થાય તે કિસ્સામાં પશુપાલકને આર્થિક રીતે ફાયદો થાય છે

પશુ વીમો લેવાના ફાયદાઓ Read More »