બેસ્ટ એગ્રોલાઇફ લિ.નું નવું અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’
બેસ્ટ એગ્રોલાઇફ લિ.એ તેના અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’ માટે પેટન્ટ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ, સસ્પેન્શન કોન્સેન્ટ્રેટ (SC)માં ફિપ્રોનિલ, એબેમેક્ટીન અને ટોલ્ફેનપાયરાડનું મિશ્રણ છે જે મરચાં, કપાસ અને શાકભાજીના પાકમાં અસરકારક જંતુનાશક સાબિત થયું છે. ૨૦૨૪માં બેસ્ટ એગ્રોલાઇફ આ છઠ્ઠી પેટન્ટ છે. આ સિઝન દરમિયાન ‘બેસ્ટમેન’ નું આગામી લોન્ચિંગ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા […]
બેસ્ટ એગ્રોલાઇફ લિ.નું નવું અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’ Read More »


