પ્રયોગ : એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણમાં ધતુરાનો રસ
એરંડાના પાકમાં સુકારાના લીધે ધણું મોટું નુકશાન થતું હોયછે, જેમાં છોડ ઊભા ને ઊભા સુકાઈ જતા હોયછે. ખાસ કરીને પાક ફેરબદલી ન કરતા ખેડૂતોને આ સમસ્યા વધુ નડતી હોય છે. ડભોઈ તાલકુાના સેજપુર ગામના મોહનભાઈ શનાભાઈ પટેલ એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણ માટે ધતુરાના રસનો ઉપયોગ કરે છે. ખેડૂતના જણાવ્યા મુજબ , દિવેલાની વાવણી પહેલાં બીજને […]
પ્રયોગ : એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણમાં ધતુરાનો રસ Read More »



