છત્તીસગઢમાં સવાયું ઈઝરાયલ
ટેકનોલોજીની હજુ આપણે વાતુ કરીએ અને વિચારીએ ત્યારે આપણને થાય આવું તે શે થાય ! પણ તમે વિચારો ગુજરાતને સવાયું ઈઝરાયલ તો આપણે કરતા કરીશું પણ આપણો ગુજરાતી આખા વિશ્વમાં ઠેરઠેર છે અને તે જયાં જાય ત્યાં સવાયું ગુજરાત કરી દે છે. છત્તીસગઢની વાત કરો તો છત્તીસગઢમાં કચ્છથી ગયેલા આપણા ગુજરાતીઓએ છત્તીસગઢમાં સવાયું ગુજરાત કર્યું […]
છત્તીસગઢમાં સવાયું ઈઝરાયલ Read More »


